ગુરુવાર, 31 માર્ચ, 2011

તમારી આગતા સ્વાગતામાં

તમારી આગતા સ્વાગતામાં કચાશ રાખી હશે,
તમારે કહેવાની હજુ વાત બાકી હશે,
ઓ-કાન્હા,તમે આ સ્થાન છોડીને નથી જવાના,
અમારે મન એ સમાચાર કાફી હશે.

2 ટિપ્પણીઓ:

rupen007 કહ્યું...

ભરતભાઈ સરસ ભક્તિમય રચના વાંચવા મળી .

મયુર કહ્યું...

હા રૂપેનભાઈ,
ખરેખર સરસ રચના છે.