શબ્દતીર્થ
શનિવાર, 12 માર્ચ, 2011
ભૂલાય તો ભૂલી જજો
ભૂલાય તો ભૂલી જજો પ્રીત,
પ્રેમમાં થઈ તમારી જીત,
કેમ કરીને ભૂલાશે ઓ-કાન્હા,
મેં પણ કોક દન કરીતી પ્રીત.
અમારે મનમંદિરે
અમારે મનમંદિરે રૂડો અવસર હતો આજે,
આ જાજરમાન અવસરને દીપાવ્યો તમે આજે,
તમે તમારી મધુર યાદ છોડી જશો જયારે,
અમે રાહ જોશું કે ફરીથી આવો અવસર આવે કયારે.
શુક્રવાર, 11 માર્ચ, 2011
યાદ આવે છે
બુધવાર, 9 માર્ચ, 2011
તું અને હું
મંગળવાર, 8 માર્ચ, 2011
હાઇકુ 11
સખી મને
સોમવાર, 7 માર્ચ, 2011
હાઇકુ 10
મારું ગામ
હાઇકુ 9
શનિવાર, 5 માર્ચ, 2011
ચાલ સખી ગૂંથી દે
શુક્રવાર, 4 માર્ચ, 2011
હાઇકુ 8
હાઇકુ 7
ગુરુવાર, 3 માર્ચ, 2011
હાઇકુ 6
બુધવાર, 2 માર્ચ, 2011
હાઇકુ 5
મંગળવાર, 1 માર્ચ, 2011
હાઇકુ 4
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)