ધોરણ-૭ સામાજિક વિજ્ઞાન પ્રથમસત્ર
૨ - વાતાપી
૦૧
|
દક્ષિણના
કયા રાજા સામે હર્ષવર્ધનની હાર થઈ હતી ?
|
પુલકેશી
બીજો
|
|
૦૨
|
દક્ષિણ
ભારતમાં ચાલુક્ય (સોલંકી) વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી ?
|
વાતાપી
નગરમાં (બાદામી કર્ણાટક)
|
|
૦૩
|
અશ્વમેઘ
યજ્ઞ કોને કરાવ્યો હતો ?
|
પુલકેશી
પહેલાએ
|
|
૦૪
|
તેના
ધ્વજમાં શેનું ચિહ્ન હતું ?
|
વરાહાવતારનું
ચિહ્ન
|
|
૦૫
|
પુલકેશી
પહેલા પછી તેમની ગાદી કોને સંભાળી હતી ?
|
પુલકેશી
પહેલાનો પુત્ર કીર્તિવર્મા
|
|
૦૬
|
કીર્તિવર્મા
પછી રાજગાદી કોને સંભાળી હતી ?
|
પુલકેશી
પહેલાનો ભાઈ મંગલેશ
|
|
૦૭
|
મંગલેશ
રાજા બન્યા પછી તેને કયું મંદિર બંધાવ્યું હતું ?
|
વિષ્ણુમંદિર
|
|
૦૮
|
મંગલેશ
પછી રાજગાદી કોને સંભાળી હતી ?
|
પુલકેશી
બીજો
|
|
૦૯
|
પુલકેશી
બીજાનો સમયગાળો જણાવો.
|
ઈ.સ.
૬૧૦ થી ૬૪૨ સુધી
|
|
૧૦
|
પુલકેશી
બીજાએ આશરે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું ?
|
૩૦
વર્ષ સુધી
|
|
૧૧
|
પુલકેશી
બીજાએ કયા કયા પ્રદેશો જીત્યા હતા ?
|
લાટ
(દક્ષિણ ગુજરાત), ગુર્જર (ઉત્તર ગુજરાત), કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી
પ્રદેશો, આન્ધ્રપ્રદેશ
|
|
૧૨
|
પુલકેશી
બીજો અને હર્ષવર્ધન કયાં ભેગા થયા અને મોટું યુદ્ધ થયું ?
|
નર્મદા
પાસે
|
|
૧૩
|
હર્ષવર્ધનની
વિજયકૂચ કોને થંભાવી દીધી ?
|
પુલકેશી
બીજાએ
|
|
૧૪
|
હર્ષવર્ધન
– પુલકેશી વિગ્રહથી કનોજનું સામ્રાજ્ય
ક્યાં સુધી આવીને અટકી ગયું ?
|
નર્મદા
સુધી
|
|
૧૫
|
પુલકેશી
બીજો શેનો શોખીન હતો ?
|
કળા
(કલા) નો
|
|
૧૬
|
પુલકેશી
બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી ?
|
વાતાપી
અને ધારાપુરીની ગુફાઓ, અજંતાની ગુફાઓ
|
|
૧૭
|
પુલકેશી
બીજાનું મૃત્યુ કેવી રીતે થયું ?
|
કાંચીવરમના
પલ્લવ વંશના રાજા સાથે યુદ્ધમાં લડતાં લડતાં પુલકેશી બીજાનું મૃત્યુ થયું (ઈ.સ.
૬૪૨ માં)
|
|
૧૮
|
હર્ષવર્ધનનું
મૃત્યુ ક્યારે થયું હતું ?
|
પુલકેશી
બીજાના મૃત્યુ પછી પાંચ વર્ષે (ઈ.સ. ૬૪૭ માં)
|